GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ? 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું મહિલા દ્વારા વાહન હંકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવસ્થાન રાજસ્થાનમાં નથી ? મહી બનાસ મેશ્વો સાબરમતી મહી બનાસ મેશ્વો સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 65 વર્ષ 42 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 65 વર્ષ 42 વર્ષ 14 વર્ષ 36 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ધારી વાંસદા વેળાવદર ગીર ધારી વાંસદા વેળાવદર ગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ? ખાં → ઢ કથીર → કંચન ઓછપ → અંત કંકોત્રી → કાળોત્રી ખાં → ઢ કથીર → કંચન ઓછપ → અંત કંકોત્રી → કાળોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? કૉલમ (Column) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) ૨ો (Row) કૉલમ (Column) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) ૨ો (Row) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP