GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ?

જૂનાગઢ
ડાંગ
નર્મદા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
NCCC (National Cyber Corridor Centre) તથા DFS (Directorate of Forensic Science) એ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ?

વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય
ગૃહ મંત્રાલય
રક્ષા મંત્રાલય
દૂર સંચાર મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નિરપેક્ષ રીતે (absolute terms) આયોજનના સમયગાળા દરમ્યાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા ___

અચળ રહેલ છે.
વધી છે.
આપેલ પૈકી કોઈ નહીં
ઘટી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે.
2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે.
3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP