GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે.

આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટ્રોનને સ્થગિત કરવા
ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા
ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે.

ઝાકળ બિંદુ
વરસાદ બિંદુ (Precipitation point)
ગલનબિંદુ
ઘનીકરણ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક રેલ્વે લાઈન પર ટેલિગ્રાફના થાંભલા 50 મીટરના અંતરે છે. તો એક 45 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન દ્વારા 4 કલાકમાં આવા કેટલા થાંભલા પસાર કરવામાં આવશે ?

3700
3600
3601
3701

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે.

કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર
રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP