GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા.

1844ની સત્ય મહિમા ધર્મ
1844ની પરમહંસ મંડળી
આપેલ પૈકી કોઈ નહીં
1844ની માનવધર્મ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો.

શ્રીલંકા
આપેલ પૈકી કોઈ નહીં
થાઇલેંડ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સૂર્યને આકાશગંગા (galaxy) ના કેન્દ્ર ફરતો પરિભ્રમણ કરતા લાગતા સમયગાળાને ___ કહેવાય છે.

ખગોળીય વર્ષ
બ્રહ્માંડીય વર્ષ
પ્રકાશ વર્ષ
પાર્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP