GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ? મોટું આંતરડું મૂત્રપિંડ યકૃત સ્વાદુપિંડ મોટું આંતરડું મૂત્રપિંડ યકૃત સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? વૈશેષિક સંપ્રદાય ન્યાય સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય ન્યાય સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય બંધારણની કઈ કલમ (article) હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ’ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે ? કલમ 24 (Article 24) આપેલ પૈકી કોઈ નહીં કલમ 22 (Article 22) કલમ 20 (Article 20) કલમ 24 (Article 24) આપેલ પૈકી કોઈ નહીં કલમ 22 (Article 22) કલમ 20 (Article 20) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1928માં ___ એ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી સુભાષચંદ્ર બોઝ એમ એન રોય મોતીલાલ નેહરૂ એમ કે ગાંધી સુભાષચંદ્ર બોઝ એમ એન રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’ 11મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના 11મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જમીન સ્વાસ્થ્ય કાર્ડ (Soil Health Card) યોજના વર્ષ ___ માં દાખલ કરવામાં આવી. 2015 2017 2016 2014 2015 2017 2016 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP