GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
"ગુજરાત મેદાન અને ટેકરી કૃષિ આબોહવાકીય ક્ષેત્ર’’ (Gujarat Plain and Hill Agro-Climatic zone) એ સાત પેટા આબોહવાકીય ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા આ યાદીમાં સમાવિષ્ટ છે ? 1. ઉત્તર સૌરાષ્ટ્ર 2. ઉત્તર પશ્ચિમ શુષ્ક 3. દક્ષિણ સૌરાષ્ટ્ર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના નામાંકિત કરેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી. 2. રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવે છે જ્યારે નામાંકિત કરેલા સભ્યો લાયકાત ધરાવતા નથી. 3. જ્યારે ધારા સભાનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે તેના સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટેની લાયકાત ધરાવતા નથી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.