ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ?

વડોદરા
રાજકોટ
અમદાવાદ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનોહર ત્રિપાઠી
નાથાલાલ દવે
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

સખી પ્રણાલી
રસિક પ્રણાલી
વારકરી પ્રણાલી
ગૌડિયા પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP