Talati Practice MCQ Part - 8
વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ?

ભાવનગર
વડોદરા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી
ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન
ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ
ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ઢગા
ચોણડા
ભૂંગા
ભેલૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીચરિત્ર
પૃથ્વીચન્દ્ર
પૃથ્વીસાર
પૃથ્વીચંદ્ર ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP