ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. શબ્દ સૃષ્ટિ યુગદર્શન વરતમાન પરબ શબ્દ સૃષ્ટિ યુગદર્શન વરતમાન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ગુજરાતનો નાથ પૃથિવીવલ્લભ જય સોમનાથ ચૌલાદેવી ગુજરાતનો નાથ પૃથિવીવલ્લભ જય સોમનાથ ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? સત્યના પ્રયોગો મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? ગોરખનાથ હબા ડુંગર કાળા ડુંગર તારંગા ગોરખનાથ હબા ડુંગર કાળા ડુંગર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP