ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ?

બુદ્ધસભા
બુદ્ધિપ્રકાશ
બુધવારિયું
બુદ્ધસભા સમાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

કુંદનિકા કાપડિયા
જીવરામ જોશી
જયંત ખત્રી
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ?

શેખાદમ આબુવાલા
આદિલ મન્સૂરી
ખલીલ
ધનતેજવી મરિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

દાદાભાઈ નવરોજી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP