ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ?

સાબરમતી
નર્મદા
તાપી
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ?

વોટ્સન મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
બાર્ટન મ્યુઝિયમ
ઢિંગલી મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મહાત્મા મંદિર
કીર્તિ મંદિર
ગાંધી નિવાસ
મોહન મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP