GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.

પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી
એન્ડ્રુઝ લાઇબ્રેરી
ફોર્બ્સ લાઈબ્રેરી
કિન્લોક લાઈબ્રેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

4/3 મીટર
16 મીટર
3/4 મીટર
16/3 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ?

મોહનલાલ પંડ્યા
શંકરલાલ બેંકર
રત્નપ્રકાશ શાસ્ત્રી
ધનશંકર નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP