GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી.
2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં.
3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય) ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ___ ક્રમ અને વસ્તી ગીચતાની દૈષ્ટિએ ___ ક્રમ ધરાવે છે.

14, 10
10, 14
6, 8
8, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 5,040
રૂ. 4,050
રૂ. 4,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP