શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર

તીયલ
આપેલ તમામ
મહોતુ
અબોટિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

સમોવડિયા
સમકાલિક
સમકાલીન
સામાજિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી)

હરિવદની
ચંદ્રિકા
આપેલ તમામ
ચાંદની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
સત્યને ટકાવી રાખનાર દેવી –

સત્યદેવી
સાવિત્રી
ઋતુંભરા
હિમાદ્રિકન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP