GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___ વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ બોમ્બે સમાચાર (The Bombay Samachar) એ ભારતમાંથી સતત (continuously) પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ___ દ્વારા સ્થાપવામાં આવ્યું અને તે ___ ભાષામાં પ્રકાશિત થાય છે. શેઠ ચેટીચંદ, પારસી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી કાવાસજી લાલ, મરાઠી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી શેઠ ચેટીચંદ, પારસી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી કાવાસજી લાલ, મરાઠી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. 6% કરતાં ઓછો 12 થી 18% ની વચ્ચે 6 થી 12% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં 6% કરતાં ઓછો 12 થી 18% ની વચ્ચે 6 થી 12% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ જનીનીક વિકૃતિ (વિકાર) નથી ? હેમોફીલીયા થેલેસેમીયા સ્કર્વી સીસ્ટીક ફાઈબ્રોસીસ હેમોફીલીયા થેલેસેમીયા સ્કર્વી સીસ્ટીક ફાઈબ્રોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો સાદાત ખાન - મૈસૂર મુર્શીદ કુલી ખાન - બંગાળ આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ સવાઈ જય સિંહ - આંબેર સાદાત ખાન - મૈસૂર મુર્શીદ કુલી ખાન - બંગાળ આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ સવાઈ જય સિંહ - આંબેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization (WHO)) એ વર્ષ ___ સુધીમાં 50 મિલિયન બાળકો માટે વૈશ્વિક રોગ પ્રતિરક્ષા વ્યૂહરચનાનું અનાવરણ કર્યું. 2035 2030 2025 2023 2035 2030 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP