ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

દિવ્યચક્ષુ
ગ્રામ્યલક્ષ્મી
જયંત
ભારેલો અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

દિપક, મલ્હાર
સારંગ, કલ્યાણ
માલકૌંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
પંડિત યુગ - કાન્ત, કલાપી
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

ભણકાર - ખંડકાવ્ય
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કરણઘેલો - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP