Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP