Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ? 7 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 7 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ? દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ દલપતરામ દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ...... ચંદ્રકાંત બક્ષી બ.ક.ઠાકોર રા.વિ.પાઠક ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી બ.ક.ઠાકોર રા.વિ.પાઠક ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સરદાર પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા સ્થળે બનવાનું છે ? નર્મદા બેટ ખદોર બેટ સાધુબેટ સરદાર બેટ નર્મદા બેટ ખદોર બેટ સાધુબેટ સરદાર બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે, ચાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બે ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો ? 19 વર્ષ 21 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 19 વર્ષ 21 વર્ષ 17 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ? નડિયાદ માતર ખેડા આણંદ નડિયાદ માતર ખેડા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP