ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત
ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
આનંદશંકર ધ્રુવ
ચંદ્રકાંત બક્ષી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

ચંદ્રાહાસાખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુદામા ચરિત્ર
મદાલસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP