ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ?

ઝંડા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
નવનિર્માણ આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ?

સ્ટેટ બેંક ઓફ ઈન્દોર
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર
કેનેરા બેન્ક
સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP