Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ? મદદગારી (દુષ્પ્રેરણ) ગેરકાયદેસર બદલી ગુનાહિત કાવત્રુ સરકાર વિરૂધ્ધ ગુનાઓ મદદગારી (દુષ્પ્રેરણ) ગેરકાયદેસર બદલી ગુનાહિત કાવત્રુ સરકાર વિરૂધ્ધ ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લેંગ લાઇબ્રેરી ક્યાં જીલ્લામાં આવેલ છે ? નવસારી વડોદરા રાજકોટ અમદાવાદ નવસારી વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ? 30 18 10 28 30 18 10 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સી. આર. પી. સી. ની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ 200 કલમ 199 કલમ 198 કલમ 197 કલમ 200 કલમ 199 કલમ 198 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 યોગ્ય જોડકું જોડો.(A) પુનિત વન (B) રક્ષક વન(C) હરિહર વન (D) વીરાંજલી વન (1) સૌથી મોટું સાંસ્કૃતિક વન (2) 68માં વનમહોત્સવમાં જાહેર થયેલ વન(3) સૌથી નાનું સાંસ્કૃતિક વન(4) સૌપ્રથમ સાંસ્કૃતિક વન A-4, B-3, C-2, D-1 A-4, B-1, C-3, D-2 A-1, B-2, C-3, D-4 A-3, B-2, C-1, D-4 A-4, B-3, C-2, D-1 A-4, B-1, C-3, D-2 A-1, B-2, C-3, D-4 A-3, B-2, C-1, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇ કચા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા જર્મની ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP