Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?

પોલીસ સબ ઇન્સ્પેક્ટર
મ્યુનિસિપલ કમિશનર
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
આપેલા તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે ?

સેશન્સ કોર્ટને
સિવિલ કોર્ટને
હાઈકોર્ટને
ટ્રિબ્યુનલને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાંચીડો પોતાની ચામડીનો રંગ કઇ રીતે બદલે છે ?

લોહી રંગની હોય છે.
કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે.
રાસાયણિક વિષ કોશિકાઓને કારણે
રંગોની મેળવણીને લીધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેના જોડકાં જોડો.(પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)
(A) જામ રણજિતસિંહજી
(B) ગિજુભાઈ બધેકા
(C) અખો
(D) નર્મદ
1. જ્ઞાનનો વડલો
2. નિર્ભય પત્રકાર
3. ક્રિકેટનો જાદુગર
4. બાળકોની મૂછાળીમાં

A-1, B-3, C-4, D-2
A-3, B-4, C-2, D-1
A-4, B-2, C-1, D-3
A-3, B-4, C-1, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા જિલ્લાને યુકેલિપ્ટસ જિલ્લો કહે છે ?

જૂનાગઢ
ભાવનગર
પોરબંદર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે?

બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન
રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન
હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન
શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP