Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ -320 કયો ગુના આચરવા માટે લગાવવામાં આવે છે ?

કોઇ નથી
ખૂનની કોશીશ
સામાન્ય વ્યથા
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વીટામીન C નું રાસાયણીક નામ શું છે ?

ટોકોફેરોલ
કેલ્સીફેરોલ
એસ્કોર્બિક એસીડ
ફીલીક્વીનોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP