Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

લોર્ડ મેકોલે
બી.આર.આંબેડકર
લોર્ડ ઈરવીન
જેમ્સ સ્ટીફન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?

લીંબુમાં
નારંગીમાં
વિનેગરમાં
આમલીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે?

ટ્રિબ્યુનલને
સિવિલ કોર્ટને
સેશન્સ કોર્ટને
હાઈકોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ક્યા પ્રકારના સંગ્રહ એકમો સફળતાથી બદલી શકાય છે ?

ફલૉપી ડ્રાઇગ
આપેલ તમામ
સી.ડી.રોમ
પેન ડ્રાઇગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP