Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની છેલ્લી કલમ -

ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.
રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે.
આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે.
કોમી હિંસા બદલ સજા બાબતે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વર્ષ 2017 ના સરસ્વતી સન્માન તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

ક્રિષ્ના સોબતી
સિતાંશુ યશશ્ચંદ્ર
રઘુવીર ચૌધરી
હિમાંશુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નાનું મગજ ક્યાં આવેલુ છે ?

મોટા મગજની ઉપર
મોટા મગજ પાસે
એક પણ નહીં
મોટા મગજની નીચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક જ પરિસરમાં, એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કમ્પ્યૂટરોને જોડી શકાય તેવા નેટવર્કને ___ કહે છે?

MAN
LAN
WOMAN
WAN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP