Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860ના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 18 16 19 17 18 16 19 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેસર કેરીને એક જાત ‘કેસર હગુ’ કયા થાય છે ? કચ્છ જૂનાગઢ વલસાડ ગીર સોમનાથ કચ્છ જૂનાગઢ વલસાડ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું કયું ગામ ભારતના ‘શ્રેષ્ઠ ગામ’ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે ? મજુલી પુંસરી બંસરી સંજરી મજુલી પુંસરી બંસરી સંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતના બંધારણમાં 'ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદ’ એ શબ્દો કયારે ઉમેરાયા ? 1976 1988 1974 1972 1976 1988 1974 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંન્નેને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? 32 દિવસ 6 દિવસ 16 દિવસ 24 દિવસ 32 દિવસ 6 દિવસ 16 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP