Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ? દેહાંત દંડ આજીવન કેદ આપેલ તમામ 10 વર્ષ દેહાંત દંડ આજીવન કેદ આપેલ તમામ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો. (1) જગદીશચંદ્ર બોઝ (2) જે.બી.પ્રિસ્ટલ (3) થોમસ આલ્વા એડિસન(4) એડવર્ડ જેનર(A) કેસ્કોગ્રાફ (B) ઓકિસજન (C) ગ્રામોફોન(D) શીતળાની રસી 1-A, 2-B, 3-D, 4–C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4–C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ? ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સિક્કાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલી છે ? કલમ - 227 કલમ - 229 કલમ - 230 કલમ - 228 કલમ - 227 કલમ - 229 કલમ - 230 કલમ - 228 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત કયારથી કરવામાં આવી છે ? 2015 2014 2017 2016 2015 2014 2017 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી શામાં ધ્વનીની ઝડપ વધારે હોય છે ? સમુદ્રનું પાણી પારો આલ્કોહોલ હાઈડ્રોજન સમુદ્રનું પાણી પારો આલ્કોહોલ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP