Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેનામાંથી કોને દસ્તાવેજ ગણાવી શકાય નહીં ? અક્ષરો એકાંત કેદ ચિહ્નો મૌખિક નિવેદન અક્ષરો એકાંત કેદ ચિહ્નો મૌખિક નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય. અપહરણ અપનયન આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અપહરણ અપનયન આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એન ફિલ્ડ રાઈફલ પર કયા પ્રાણીની ચરબી લગાવવામાં આવતી હતી ? ગાય બકરી ડુક્કર ગાય અને ડુક્કર ગાય બકરી ડુક્કર ગાય અને ડુક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘મોચી ભરત’ બીજા કયાં નામે ઓળખાય છે ? આપેલ તમામ કજરી ભરત આહિર ભરત આરી ભરત આપેલ તમામ કજરી ભરત આહિર ભરત આરી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. ઈ.સ. 1911 માં સ્થાપના રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. ઈ.સ. 1911 માં સ્થાપના રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લોહીના કેન્સરને શું કહેવાય છે ? હાઇડ્રોલોજી કેમિયોથેરાપી લ્યુકેમિયા ગ્લાયકોજન હાઇડ્રોલોજી કેમિયોથેરાપી લ્યુકેમિયા ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP