Gujarat Police Constable Practice MCQ
આઈ.સી.પી. - 1860ની કલમ-340માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

ગેરકાયદેસર અટકાયત
ગુનાહિત બળ
ગર્ભપાત કરાવવો
ઠગાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોના મત મુજબ વસ્તીશાસ્ત્રમાં વસ્તી વિશ્લેષણ અને વસ્તીના અભ્યાસોનો સમાવેશ થાય છે ?

હોસર અને ડંકન
ફાંફ લોરીમેર
જહોન ગ્રાઉન્ટ
વિલીયમ પેટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હથેળીમાં સમાઇ શકે તેવા કમ્પ્યુટર ___ તરીકે ઓળખાય છે.

લેપટોપ
પર્સનલ કમ્પ્યુટર
પામટોપ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP