Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ - 420 માં કયા ગુનાની સજાની જોગવાઇ છે ? છેતરપિંડી બળાત્કાર લૂંટ ખૂન છેતરપિંડી બળાત્કાર લૂંટ ખૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ? કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? 44 દિવસ 24 દિવસ 36 દિવસ 20 દિવસ 44 દિવસ 24 દિવસ 36 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ શરીરનાં કયા ભાગમાં રૂધિરના શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે? ક્ષેપક કર્ણક હૃદય ફેફસાં ક્ષેપક કર્ણક હૃદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -171(ડી) અંતર્ગત ચુંટણીમાં ખોટું નામ ધારણ કર્યુ હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોને કહેવાય છે? ચોરી કરચોરી બળાત્કાર લૂંટફાટ ચોરી કરચોરી બળાત્કાર લૂંટફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP