ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? જુનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પાવરી તાડપું (ડોબરું) પીસવો-પીસવી નરહિલો પાવરી તાડપું (ડોબરું) પીસવો-પીસવી નરહિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? ટિપ્પણી રાસડો ગરબી ટીંટોડો ટિપ્પણી રાસડો ગરબી ટીંટોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામવળા અને ચંદ્રાવળા ગીતો ક્યારે ગવાય છે ? હોળી રામનવમી મહાશિવરાત્રી મરણ પ્રસંગે હોળી રામનવમી મહાશિવરાત્રી મરણ પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? અરવલ્લી વડોદરા સુરત સુરેન્દ્રનગર અરવલ્લી વડોદરા સુરત સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP