ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? કંકુ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી ભવની ભવાઈ કંકુ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી ભવની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. તેરમી સદી પંદરમી સદી ચૌદમી સદી બારમી સદી તેરમી સદી પંદરમી સદી ચૌદમી સદી બારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચાડિયા મેળાનું આયોજન કયાં થાય છે ? વડોદરા ભરૂચ અને વડોદરા દાહોદ ભરૂચ વડોદરા ભરૂચ અને વડોદરા દાહોદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિશ્વનું પ્રથમ ગોલ્ડ પ્લેટેડ ગ્રંથ મંદિર ક્યાં જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા રાજકોટ વડોદરા સુરત બનાસકાંઠા રાજકોટ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? સ્મિતા શાસ્ત્રી કુમુદિની લાખિયા દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી કુમુદિની લાખિયા દર્શના ઝવેરી અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP