ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ? રા ખેંગારજી ત્રીજા ફતેસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ મોતીભાઇ અમીન રા ખેંગારજી ત્રીજા ફતેસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ મોતીભાઇ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? સોમલાલ શાહ રસીકલાલ અંધારીયા રાજા રવિ વર્મા એમ. એફ. હુસૈન સોમલાલ શાહ રસીકલાલ અંધારીયા રાજા રવિ વર્મા એમ. એફ. હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? રાવણ હથ્થો જંતર સુંરદો મૃદંગ રાવણ હથ્થો જંતર સુંરદો મૃદંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? જૈન બૌદ્ધ હિન્દુ પારસી જૈન બૌદ્ધ હિન્દુ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પશુ-પંખીના અવાજ પરથી મળેલા સ્વર કયા છે ? ઋષભ આપેલ તમામ ગંધાર ષડજ ઋષભ આપેલ તમામ ગંધાર ષડજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP