GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ઓડીટ ___ માટે ફરજીયાત છે.

નિર્દિષ્ટ કરાયેલ ઉદ્યોગો
નિર્દિષ્ટ કરાયેલ એકમો
બધી જ ઉત્પાદક કંપનીઓ
બધી જ કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે.

એક જ
(અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ
અલગ-અલગ
(અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે.

સર્વગ્રાહી અંદાજપત્ર
વેચાણ અંદાજપત્ર
પરિવર્તનશીલ અંદાજપત્ર
રોકડ અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી કઈ સેવાઓ કરમુક્ત છે ?

એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ
આપેલ પૈકી એક પણ નહીં
પોસ્ટલ જીવન વીમો
સ્પીડ પોસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

મેનેજમેન્ટની જવાબદારી
ઓડીટરની જવાબદારી
અભિપ્રાય અનુભાગ માટેનો આધાર
અભિપ્રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP