GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___ સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા. આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને આયાત અંકુશો પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને આયાત અંકુશો પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ? નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ જયશંકર અનુરાગસિંહ ઠાકુર નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ જયશંકર અનુરાગસિંહ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) PNB મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) PNB મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ? હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP