GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે. II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાન પર લો. I. કેલકર સમિતિની ભલામણોને આધારે સરકારે નવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખોલવાનું બંધ કર્યું. II. એપ્રિલ 2020 સુધી ભારતમાં 53 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) કાર્યરત હતી. III. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની બેન્ક છે. IV, 1991ના સુધારા બાદ પ્રથમ ખાનગી બેંક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) બેંક હતી. આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે ? નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની કંપનીએ પોતાના હિસાબો એક્સ.બી.આર.એલ. (XBRL)ના માળખા પ્રમાણે દાખલ કરવા પડે છે ? I. ભારતમાં નોંધાયેલ કંપનીની ગૌણ કંપનીઓ II. જે કંપનીઓએ પોતાના નાણાકીય પત્રકો કંપનીના (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, 2015 અનુસાર તૈયાર કરવા જરૂરી છે. III. ખાનગી કંપનીઓ કે જેનું ટર્નઓવર રૂ. 99 કરોડ હોય IV. જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ મૂડી રૂ. 3 કરોડ હોય નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.