GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ?

અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત
ગ્રાહકોની આવક
ગ્રાહકોની પસંદગીઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે.

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી, નાણામંત્રી
ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી
નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિદર્શ રચનામાં નીચેનાનો સમાવેશ થાય છે.
i. નિદર્શન એકમ
ii. નિદર્શનું કદ
iii. સમષ્ટિનો પ્રકાર
iv. સ્ત્રોત યાદી
v. નિદર્શન પ્રક્રિયા
નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

iii, i, iv, ii, v
iii, iv, i, ii, v
iii, v, i, iv, ii
i, ii, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર નીચે આપેલા વિકલ્પોમાંથી શું કરશે ?

કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો
કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો
કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો
કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે.

પ્રથમ ડિરેક્ટરો
બોર્ડ ઓફ ડિરેકટર્સ
શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં
ઓડીટ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XYZ લિમિટેડ એ સૌંદર્ય પ્રસાધનોની પેદાશોના ઉત્પાદક છે, જે ત્રણ પેદાશો એક સાથે એક જ પેકેટમાં પુરી પાડે છે. આ પેકેટમાં હેર ઓઈલ (GST દર 18 %); પરફ્યુમ (GST દર 28%) અને કાંસકો (GST દર 12%). પ્રત્યેક પેકેટની કિંમત રૂા. 800 (કર સિવાય) છે. કંપની દ્વારા એક માસમાં આવા 500 પેકેટ પુરા પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત પુરવઠાનો પ્રકાર અને વસ્તુ અને સેવા કર (GST) ની રકમ શું થશે તે જણાવો ?

સંયુક્ત પુરવઠો, GST રૂા. 1,12,000
સંયુક્ત પુરવઠો, GST રૂા. 48,000
મિશ્ર પુરવઠો, GST રૂા. 1,12,000
મિશ્ર પુરવઠો, GST રૂા. 48,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP