ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ઢોલક ભૂંગળ એકતારો કરતાલ ઢોલક ભૂંગળ એકતારો કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ? સંગીતના તાલ કલ્પાંત ગીતો ભક્તિ ગીતો શૌર્ય ગીતો સંગીતના તાલ કલ્પાંત ગીતો ભક્તિ ગીતો શૌર્ય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ મનોહર ત્રિપાઠી નાથાલાલ દવે મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ મનોહર ત્રિપાઠી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? ઉદવાડા નવસારી સંજાણ નારગોલ ઉદવાડા નવસારી સંજાણ નારગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? ખારવણ બેહનો સીદીઓનું મેર પઢાર ખારવણ બેહનો સીદીઓનું મેર પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP