ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ? વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભુજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભુજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ બનાસકાંઠા સુરત ભરૂચ દાહોદ બનાસકાંઠા સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર સાબરકાંઠા આણંદ અમદાવાદ ભાવનગર સાબરકાંઠા આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ? ગંજડી ટપાર ખચિતમ્ ગેતી ગંજડી ટપાર ખચિતમ્ ગેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયુ ગામ ઓળખાય છે ? વાલિયા પ્રતાપનગર જંબુર માણેકપુર વાલિયા પ્રતાપનગર જંબુર માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મહાત્મા મંદિર કીર્તિ મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર કીર્તિ મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP