ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું અને બાળીને થાય તે ___ પડઘી વેડમી પોશિંટો સરવાણી પડઘી વેડમી પોશિંટો સરવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ? તપેલી તપેલી છે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી તપેલી તપેલી છે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? ઝૂલણા ચોપાઈ દોહરો સવૈયા ઝૂલણા ચોપાઈ દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઊર્મિલ ઉર્મીલ ઊર્મીલ ઉર્મિલ ઊર્મિલ ઉર્મીલ ઊર્મીલ ઉર્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનિમીલીત અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનિમીલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? હું તો મળીશ જ. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. તે આવે તો કંઈક ગમે. હું તો મળીશ જ. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. તે આવે તો કંઈક ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP