ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય નિર્દેશન) કરી ?

સોનલ માનસિંગ
મૃણાલિની સારાભાઇ
ભાનુ અથૈયા
કુમુદિની લાખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશ પુંજ
પ્રકાશનો પડછાયો
પ્રકાશ કિરણ
અંધાર ઉજાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP