ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? નૈપથ્ય કોયલ કાહે શોર મચાયે થોડા આંસુ થોડા ફૂલ નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય કોયલ કાહે શોર મચાયે થોડા આંસુ થોડા ફૂલ નાટક સરખો નાદર હુન્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? ચાણોદ દ્વારકા પ્રભાસ પાટણ સિધ્ધપુર ચાણોદ દ્વારકા પ્રભાસ પાટણ સિધ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કૃષ્ણકાંત કડકિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે ? નવલકથા સાહિત્ય સંગીત વાદન ભવાઈ કવિતા નવલકથા સાહિત્ય સંગીત વાદન ભવાઈ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ? જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? મૃદંગ રાવણ હથ્થો સુંરદો જંતર મૃદંગ રાવણ હથ્થો સુંરદો જંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP