કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે ?
કમ્પ્યુટર (Computer)
ફાઈલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ
કમ્પ્યુટર (Computer)
MS Word ફાઈલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડીંગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?