ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયુ પક્ષી સારૂં, ઇજનેર અને ભવિષ્યવેત્તા ગણાય છે ? બુલબુલ કોયલ દેવચકલી ફ્લેમિંગો બુલબુલ કોયલ દેવચકલી ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. માછલી ખારવણ ગાય ઊંટ માછલી ખારવણ ગાય ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. બોટાદ ભાવનગર મહુવા તલગાજરડા બોટાદ ભાવનગર મહુવા તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? જામનગર ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર જામનગર ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? પાવરી હલોતરા ચંદ્રાવળા પુંજ પાવરી હલોતરા ચંદ્રાવળા પુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP