ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કાઠીઓની-ગર્દભદોડ
કચ્છના રબારીઓની-ઊંટદોડ
ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ
મેરની ઘોડાદોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

સોનલ માનસિંહ
મૃણાલિની સારાભાઇ
ભાનુ અથૈયા
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કનકાઈ
કોળીયાક
ગોપનાથ
બાણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ?

દર્શના ઝવેરી
અંજલિ મેઢ
શ્વેતા શાહ
સ્મિતા શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ?

ભાદર
માઝમ
મેશ્વો
સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP