ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

સુનિલ કોઠારી
સોનલ માનસિંહ
મૃણાલિની સારાભાઇ
ભાનુ અથૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
નીતિવાદને માર્ગે
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

કાનવટિયો
ઉદાયુરિયો
પાંડુરિયો
ઈશરવાડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP