ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ?

મધુસૂદન ઢાંકી
અમુભાઈ દોશી
રસીકલાલ અંધારીયા
હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ?

બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય
દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય
આપેલ તમામ
વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?

લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી
ભોગાવો-મોરધારના ડુંગરમાંથી
શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી
સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યુ ?

શાંતિદાસ ઝવેરી
વીરજી વોરા
શેઠ ભીકનદાસ
ભીમજી પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP