સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ દિપ્તિ વારિજ ઉદ્યોત દ્યુતિ દિપ્તિ વારિજ ઉદ્યોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : યમની બહેન વીજળી સમીક્ષા રાત્રી યમની બહેન વીજળી સમીક્ષા રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભૂસુર રક્ષક અમર વિપ્ર ધરતી રક્ષક અમર વિપ્ર ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉદાર ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ચારુ તેજી નાજુક નારી ચારુ તેજી નાજુક નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન આક્રમણ અલક્ષ્ય અત્યાચાર છેતરપિંડી આક્રમણ અલક્ષ્ય અત્યાચાર છેતરપિંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP