સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પુત્રી’નો સામાનાર્થી નથી ? તનુજા મનસા અત્મજા અંગના તનુજા મનસા અત્મજા અંગના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય શ્વાન ઘોડો હાથી શિયાળ શ્વાન ઘોડો હાથી શિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગરલ અમી સુધા પીયૂષ ગરલ અમી સુધા પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ ઘઉં મકાઈ ડાંગર બાજરી ઘઉં મકાઈ ડાંગર બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ફળ ડાળ પાન ફૂલ ફળ ડાળ પાન ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ સંબંધિત આત્મરક્ષણ અટકાવ કવચ સંબંધિત આત્મરક્ષણ અટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP