ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ? ઈરાની શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય નાગર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? બૌદ્ધ હિન્દુ પારસી જૈન બૌદ્ધ હિન્દુ પારસી જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? ચાણોદ સિધ્ધપુર દ્વારકા પ્રભાસ પાટણ ચાણોદ સિધ્ધપુર દ્વારકા પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. ભાયાનૃત્ય મંજીરા નૃત્ય આગવા નૃત્ય કાકડા નૃત્ય ભાયાનૃત્ય મંજીરા નૃત્ય આગવા નૃત્ય કાકડા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે ? ઇંડાકૂકડી આંબલી કાઢવાની નગોલ આંબલી પીપળી ઇંડાકૂકડી આંબલી કાઢવાની નગોલ આંબલી પીપળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી વડોદરાની પાઘડીનું નામ જણાવો. આંટિયાળી જામશાહી બાબાશાહી પાટલિયાળી આંટિયાળી જામશાહી બાબાશાહી પાટલિયાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP